અમેરિકામાં વ્યાજદરમાં સતત ત્રીજી વખત ઘટાડો December 11, 2025 Category: Blog જેરોમ પોવેલની આગેવાની હેઠળની યુએસ ફેડરલ રિઝર્વની ફેડરલ ઓપન માર્કેટ કમિટી (FOMC)એ બુધવાર, 10 ડિસેમ્બર 2025એ તેના મુખ્ય બેન્ચમાર્ક વ્યાજ દરોમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો હતો.